ટંકારામા વરલી મટકાના આંકડા લખતા એક ઝડપાયો

- text


ટંકારા : ટંકારા શહેરના ઉગમણા નાકા નજીકથી પોલીસે દિપક દેવચંદભાઈ દંતેસરિયા નામના શખ્સને જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા ઝડપી લઈ વરલી મટકાનું સાહિત્ય, બોલપેન, ચિઠ્ઠી તેમજ રોકડા રૂપિયા 790 કબ્જે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી કરી હતી.

- text

- text