લજાઈ ચોકડી નજીક બાઇકમાં દેશી દારૂની ખેપ મારતા એક ઝડપાયો

- text


ટંકારા : ટંકારા તાલુકાની લજાઈ ચોકડી નજીકથી એલસીબી ટીમે ટંકારાના વિક્રમ વિરજી વાઘેલા નામના યુવાનને હોન્ડા સાઈન મોટર સાયકલ ઉપર 35 લીટર દેશી દારૂની હેરફેર કરતા ઝડપી લઈ રૂપિયા 700ની કિંમતનો દેશી દારૂ તેમજ રૂપિયા 30 હજારની કિંમતનું બાઈક મળી 30,700નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહીબિશન એકટ હેઠળ ટંકારા પોલીસ મથકમાં ગુન્હો નોંધાવ્યો હતો.

- text

- text