મોરબીમાં બાળકી માટે ટીવી યમરાજ બન્યું

- text


કાલિકા પ્લોટમા બાળકી રમતી હતી ત્યારે ટીવી માથે પડતા મૃત્યુ

મોરબી : મોરબીમાં એક વિચિત્ર કિસ્સામાં ઘરમાં રમી રહેલી બાળકી ઉપર ટીવી યમરાજ બનીને માથે પડતા બાળકીને ગંભીર ઇજાઓ પહોચતા મૃત્યુ નીપજ્યું હતું.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના કાલિકા પ્લોટ શેરી નંબર 6મા રહેતા મોસીનભાઈ હારુનભાઈ કુરેશીની 6 વર્ષની પુત્રી માહીનુંર ઘરમાં રમતી હતી ત્યારે અચાનક માથે ટીવી પડતા માથામાં ઇજાઓ પહોચતા માહીનુંરનું મૃત્યુ નીપજ્યું હતું.ઘટના અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text