મોરબી નિવાસી સવજીભાઈ ટાંકનું અવસાન 

- text


મોરબી: મોરબી નિવાસી સવજીભાઈ ચકુભાઈ ટાંક (ઉં. વ. 92) તે શાંતિલાલ સવજીભાઈ ટાંક (મો. નં. 99748 39579) ના પિતા, તે અભિજીત શાંતિલાલ ટાંક (મો. નં. 90334 58912) ના દાદાનું તારીખ 18-2-2023 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 20-2-2023 ને સોમવારે સાંજે 4 થી 6 કલાકે સુથાર જ્ઞાતિની વાડી, લગધીરવાસ, ભવાની ચોક, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text