વિહિપ અને બજરંગ દળ દ્વારા શિવાજી મહારાજની જન્મ જયંતીની ઉજવણી 

- text


મોરબી : મોરબી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ગૌરક્ષક દ્વારા હિન્દુ હદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી નિમિત્તે આજે સબજેલ ચોક શિવાજી સર્કલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શિવાજી મહારાજને ફૂલોથી વધાવીને જય છત્રપતિ શિવાજી મહારાજ, જય ભવાની જય શિવાજી નારા સાથે આભ ગુંજી ઉઠ્યું હતું.

- text

- text