માળીયાના નાની બરાર ગામે દારૂ- બિયરનો જથ્થો ઝડપાયો

- text


માળીયા : માળીયા તાલુકાના નાની બરાર ગામે પોલીસે આરોપી આશિષ ઉર્ફે મુન્ના વાલજીભાઈ ડાંગરના રહેણાંક મકાનમાં દરોડો પાડી રૂપિયા 9375ની કિંમતની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 21 બોટલ તેમજ બિયર ટીન નંગ 72 કિંમત રૂપિયા 7200 મળી કુલ 16,575નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા પોલીસે આરોપીને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.

- text

- text