પિતાએ પુત્રના જન્મદિવસે ઝૂંપડપટ્ટીના બાળકોને નાસ્તો કરાવી પ્રેરણાદાયી ઉજવણી કરી

- text


 

મોરબી: મોરબીના ભાવેશભાઈ મારવાણીયાએ પુત્ર ધ્યાનના જન્મદિવસ નિમિત્તે નાના બાળકોને પફ ખવડાવીને ઉજવણી કરી હતી.

ભાવેશભાઈ મારવાણીયાએ આજરોજ સરદાર નગર પાસે, બોરીયા પાર્ટી સર્કલ પાસે, કામધેનુ પાસે, વાવડી ચોકડી પાસે, એસપી રોડ પાસે આશરે 200 થી વધારે ઝૂંપડપટ્ટીમાં નાના ભૂલકાઓને પફનું વિતરણ કરીને પોતાના પુત્રના જન્મદિવસની ઉજવણીને સાર્થક કરી હતી.

- text

- text