મોરબીમાં પાટીદાર સમાજના યુવાનો માટે નિશુલ્ક એકાઉન્ટિંગ સોફ્ટવેરના ક્લાસીસ શરૂ

- text


 

મોરબી: જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા પાટીદાર સમાજના વિદ્યાર્થીઓ માટે નિ:શુલ્ક એકાઉન્ટિંગ સોફ્ટવેરના ક્લાસીસ ચાલુ કરવામાં આવ્યા છે.

પાટીદાર સમાજના દરેક વિદ્યાર્થીને પગભર કરવા માટે કોમ્પ્યુટર ક્લાસીસ મેન્યુઅલી ચોપડા ઉપર તેમજ કોમ્પ્યુટર ઉપર Tally, Profit, Miracle, Kuber જેવા એકાઉન્ટિંગ સોફ્ટવેરના ક્લાસીસ ચાલુ કરવામાં આવ્યા છે. આ ક્લાસીસ મોરબીના શનાળા રોડ પર કન્યા છાત્રાલય પાછળ આવેલા એકતા કોમ્પ્યુટર ક્લાસીસમાં ચાલી રહ્યા છે. તો આ માટે શ્રી ઉમિયા સેવા સમાજ ટ્રસ્ટ મોરબી, શ્રીજી હોલ, ખાતે જેન્તીભાઈ વિડજા (મો.નં.99789 21318) અથવા મગનભાઈ અઘારા (મો.નં. 98250 98079) નો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.

- text

- text