કેમિકલના ખાલી બેરલ વેચવાના છે ? તો પોલીસોલ રિસાયકલો LLP આપશે આકર્ષક કિંમત

માત્ર એક ફોન કરવાથી ટિમ પોતાના વાહન સાથે આવી કારખાનેથી બેરલ લઈ જશે અને ત્યાં જ પેમેન્ટ કરી દેશે
મોરબીના અનેક કારખાનાઓ સાથે રેગ્યુલર મોટા પાયે લે-વેચ : જુના બેરલ વેચાણથી મેળવવા માટે પણ સંપર્ક કરો

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : કેમિકલના ખાલી બેરલ વેચવાના છે ? તો પોલીસોલ રિસાયકલો LLPને એક ફોન ઘુમાવો. જે કારખાને આવી બેરલ લઈ જશે અને તેની આકર્ષક કિંમત આપશે.

ક્લિન મોરબી, ગ્રીન મોરબીના સૂત્ર સાથે પોલીસોલ રિસાયકલો LLP કાર્યરત છે. જે ઉદ્યોગો પાસેથી ખાલી બેરલ ખરીદી તેનું રિસાયક્લિંગ કરે છે. આ કંપની સિરામિક ઉદ્યોગોમાંથી બાઈન્ડર, એસટીપીપી તથા નેનો કેમિકલના બેરલ ઉપરાંત પેપર મિલ, સનમાઈકા, ફાર્માસ્યુટીકલ, એગ્રો, ક્વાર્ટઝ સિંક, ક્વાર્ટઝ સ્ટોન, ઓટો મોબાઈલ એન્ડ સર્વિસ સ્ટેશન ( ઓઇલ/ગ્રીસ)ના બેરલની ખરીદી કરવામાં આવે છે.

કંપનીનું પોતાનું વાહન કારખાને આવી ખાલી બેરલ પિક અપ કરી જશે. જેની સાથે લોડિંગના લેબર પણ હશે. સ્થળ ઉપર જ પેમેન્ટ કેશ/ ઓનલાઇન( કેશલેસ)થી કરી આપવામાં આવશે. આ કંપની દ્વારા ખાલી બેરલના સારા ભાવ આપવામાં આવે છે. વધુમાં દર મહિને નવા ભાવની અપડેટ કારખાનાના ઓથોરાઇઝડ વ્યક્તિને પહેલી તારીખે મળી જશે.

બેરલ રી યુઝ તથા રિફીલિંગ કરવા માટે અહીંથી બેરલનું વેચાણ પણ કરવામાં આવે છે. આ ઉપરાંત ભાંગેલા તથા તૂટેલા બેરલ પણ યોગ્ય ભાવે ખરીદવામાં આવે છે. તો આજે જ સંપર્ક કરો.

પોલીસોલ રિસાયકલો LLP
મોરબી બાયપાસ રોડ,
ધરમપુર, મોરબી -363642
મો.નં.9727355000
મો.નં.9328255000
વેબસાઈટ :http://www.polysolrecyclo.com