REAL ESTATE :એડન સિરામિક સિટીમાં શો રૂમ લાયક મોકાની ઓફિસ વેચવાની છે

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના પ્રાઈમ લોકેશનમાં આવેલ એડન સિરામિક સિટીમાં સુવિધાઓથી સજ્જ એવી શો-રૂમ લાયક મોકાની ઓફિસ વેચવાની છે.

મોરબીના 8 એ નેશનલ હાઇવે ઉપર ઓનેસ્ટ હોટલ સામે આવેલ પ્રખ્યાત એડન સિરામિક સિટીમાં જી-2 નંબરની ઓફિસ વેચવાની છે. આ ઓફિસ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર મોકાની જગ્યાએ આવેલ છે. ઓફિસ 217 ચો.મી. જેટલો વિશાળ એરિયા ધરાવે છે. આ ઓફિસ સિરામિક શો રૂમ અથવા અન્ય શો રૂમ તથા કોર્પોરેટ ઓફિસને લાયક છે. આ કોમ્પ્લેક્ષ પ્રાઈમ લોકેશનમાં હોવા ઉપરાંત અનેકવિધ સુવિધાઓ ધરાવે છે.

વધુ વિગત માટે
જીતુભાઇ
9825223131