આવતીકાલે મોરબી શહેરના મોટાભાગના વિસ્તારોમાં વીજકાપ

- text


મધુરમ, કાલિકા પ્લોટ, અવધ, કેવી ટેલિકોમ, ન્યુ બસસ્ટેન્ડ, શનાળા સહિતના ફીડર હેઠળના વીજકાપ

મોરબી : મોરબી પીજીવીસીએલ દ્વારા આવતીકાલે શહેરના મોટાભાગના વિસ્તારોમાં સામુહિક વીજકાપ લાદવામાં આવ્યો છે, સમારકામને કારણે મોરબીના મધુરમ, કાલિકા પ્લોટ, અવધ, કેવી ટેલિકોમ, ન્યુ બસસ્ટેન્ડ, શનાળા સહિતના ફીડર હેઠળના વિસ્તારોમાં સવારે 8થી 4 વાગ્યા સુધી વીજ પુરવઠો નહીં મળે.

મોરબી પીજીવીસીએલની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ આવતી કાલ તારીખ 18ને બુધવારના રોજ મોરબી-બી સબ સ્ટેશન હેઠળ આવતા 11 કેવી ગૌશાળા ફિડર, 11 કેવી મધુરમ ફિડર, 11 કેવી કાલિકા પ્લોટ ફિડર,11 કે.વી.અવધ ફિડર,11 કે.વી.ટેલીકોમ,તેમજ 11કેવી ન્યુ બસ સ્ટેન્ડ રોડ ફિડર સવારે 8 વાગ્યાથી બપોરના4 વાગ્યા સુધી સમાર કામ માટે બંધ રહેશે, જેમાં શનાળા રોડ, માર્કેટીંગ યાર્ડ તથા તેની સાઈડનો વિસ્તાર, ભેખડની વાડી, ઉમિયા સર્કલ, રેવા ટાઉનશીપ, અરિહંત, અંકુર, આરાધના, રામેશ્વર વગેરે સોસાયટી, નવા બસ સ્ટેન્ડ સામેની વિસ્તાર, ભાજપ કાર્યાલય, સ્વસ્તિક દિવ્ય જીવન, મહાવીર, માણેક પટેલ, સોમનાથ સોસાયટી, કાલિકા પ્લોટની તમામ વિસ્તાર, પ્રાણનગર, કાથાજી પ્લોટ, દાઉદી પ્લોટ, રઘુવીર સોસાયટી, એવન્યુ પાર્કનો અમી એવન્યુ વિસ્તાર, વાઘપરા, કબીર ટેકરી સરકારી કર્મચારી સોસાયટી, સાયન્ટીફીક વાડી રોડનો એરીયા મામા ફટાકડાથી કાનાની દાબેલીથી પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધીનો વિસ્તારમાં,તપોવન રેસીડેન્સી, મારૂતિ નગર (ગાયત્રી નગર પાછળ), સંકલ્પ પ્લાઝા, સુભાષનગર, પંચવટી સોસાયટી, વિદ્યુત પાર્ક, દર્પણ સોસાયટી, જલારામ સોસાયટી, સેન્ટર પોઇન્ટ એપાર્ટમેન્ટ સુધીનો વિસ્તાર, રામ વિજયનગર, યોગેશ્વરનગર, નરસંગ ટેકરીની આજુબાજુનો વિસ્તાર, કોહીનુર કોમ્પ્લેક્ષ, મધુરમ સોસાયટીમાં પાવરકાપ રહેશે.

- text

આ ઉપરાંત રામ વિજય સોસાયટી, તિરૂપતિ સોસાયટી, વિજયનગર, કર્મયોગી સોસાયટી, ન્યુ આલાપ પાર્ક, આલાપ પાર્ક, પટેલનગર, ખોડીયાર પાર્ક, દેવ પાર્ક, સાયન્ટીફીક રોડ, કેનાલ રોડ વિસ્તાર, રવાપર રોડ વિસ્તાર, આલાપ રોડ વિસ્તાર વત પ્લોટ, કાયાજી પ્લોટ, ભક્તિનગર,ક્રિષ્ના પાર્ક, માધવ માર્કેટ, દર્શન બંગલો સોસાયટી, આદર્શ સોસાયટી, શક્તિ પ્લોટ, વાઘપરા, ચકીયા હનુમાન ની આજુબાજુનો વિસ્તાર ઓમ શાંતિ વિદ્યાલય ની આજુબાજુનો વિસ્તાર, સરદારબાગની આજુબાજુનો વિસ્તાર, ઍપલ હોસ્પિટલ ની આજુબાજુનો વિસ્તાર, શનાળા રોડ,મહેશ હોટલ ની આજબાજુનો વિસ્તાર, મત્યમ પાન વાળી શેરી, ટેલીકોન એક્સ્ચેન્જની આજુબાજુનો વિસ્તાર,સદભાવના હોસ્પિટલ, ક્રિષ્ના હોસ્પિટલ, બઉીંગ બોર્ડ(શનાળા સૈડ), ઉમિયા નગર, જીઆઇડીસી, ચિત્રકૂટ, પંચવટી, સારસ્વત, સુપર માર્કેટ માધવ માર્કેટ વૃંદાવન પાર્ક, વિઠ્ઠલનગર, યદુનંદન જેવા વિસ્તારમાં, શ્યામ પાર્ક, હીરાસરીના માર્ગે વાળો વિસ્તાર, માર્કેટીંગ યાર્ડ, સુભાષ નગર, નરસંગ ટેકરી મંદિરની આજુબાજુનો વિસ્તાર, શ્રીરામ સોસાયટી અમૃતનગર, અનુપમ સોસાયટી, ગૌતમ સોસાયટી, ગોકુલનગર, નિલકંઠ સ્કૂલની આજુબાજુનો વિસ્તાર, ગાયત્રીનગર, હરીહર નગર, મુજ ગલી, રામેશ્વર સોસાયટી, વિજયનગર, યોગેશ્વર નગરમાં પણ વીજ પુરવઠો નહીં મળે.

આ સાથે જ વિવેકાનંદ નગર, જયરાજ પાર્ક, વજ્ર વાટીકા એવન્યુ પાર્ક તેમજ રવાપર રોડ વિસ્તાર, બાકીનાથ સોસાયટી અમરનાથ સોસાયટી, આંબાવાડી, અમી પેલેસની બાજુનો વિસ્તાર, અવધ સોસાયટી, ઇન્દ્રપ્રસ્થ સોસાયટી, સત્કાર પાર્ટી પ્લોટ વાળો વિસ્તાર, મશાલની વાડી, સરદાર નગર, કણકડાની વાડી, મરીન ડ્રાઇવ, ઓમ પાર્ક, શ્રીકુંજ, વિજયનગર સોસાયટી, છાત્રાલય રોડ નાની કેનાલ રોડ, શ્રીજી પાર્ક વગેરે જેવા વિસ્તારમાં પાવર બંધ રહેશે જેની સર્વે ગ્રાહક મિત્રોએ નોંધ લેવા યાદીમાં જણાવાયું છે.

- text