મોરબીના રંગપર ગામે દારૂની પાંચ બોટલ સાથે યુવાન ઝડપાયો

- text


મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામેથી તાલુકા પોલીસે અનીલભાઇ કરમશીભાઇ પાટડીયા, રહે-હાલ પીપળી, શાંતીનગર, મુળ રહે- ઝીઝુવાડા પાટડીયાવાસ તા.પાટડી જી.સુરેન્દ્રનગર નામના શખ્સને વિદેશી દારૂની પાંચ બોટલ કિંમત રૂપિયા 1875 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text