મોરબી સર્વોપરી સંકુલ ખાતે ‘સ્પંદન 2023’વાર્ષિકોત્સવ યોજાયો

- text


મોરબી : મોરબીના સર્વોપરી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા સર્વોપરી સંકુલ ખાતે વાર્ષિકોત્સવ ‘સ્પંદન 2023’ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

સર્વોપરી સંકુલ ખાતે યોજાયેલા આ વાર્ષિકોત્સવ ‘સ્પંદન 2023’ સમારોહમાં સંકુલના 450થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને અલગ અલગ 28 ઈવેન્ટ રજૂ કરી હતી. આ કાર્યક્રમને 5500થી વધુ લોકોએ પ્રત્યક્ષ અને 1500થી વધુ લોકોએ ઓનલાઈન નિહાળ્યો હતો. આ કાર્યક્રમમાં રાજકીય, સામાજિક મહાનુભાવોએ હાજરી આપી હતી.

- text

- text