ONE WAYમાં શિયાળા ઋતુ માટે ખાસ મેન્સવેરનું અફલાતૂન કલેક્શન, બ્રાન્ડેડ ક્લોથની એકથી એક ચડિયાતી આઈટમ

વિન્ટર વેરમાં પુલ ઓવર, સ્વેટ શર્ટ અને જેકેટની આકર્ષક વેરાયટી :કેઝ્યુલ વેર, પાર્ટીવેર, ફોર્મલ વેર, હોલીડે વેર, નાઈટ વેરનું વિશાળ કલેક્શન,

જુના કપડા જરૂરીયાતમંદો સુધી પહોંચાડવાનો સેવાયજ્ઞ પણ કાર્યરત : આપના જુના કપડા, ગરમ કપડા અને બ્લેન્કેટ જમા કરાવી સેવામાં સહભાગી બની શકશો

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના પ્રખ્યાત એવા ONE WAYમાં મેન્સવેરનું સ્પે. અફલાતૂન કલેક્શન આવી ગયું છે. જેમાં બ્રાન્ડેડ ક્લોથની એકથી એક ચડિયાતી આઇટમો ઉપલબ્ધ છે. તો આજે જ પધારો.

મોરબીના શક્તિ પ્લોટ મેઈન રોડ ઉપર HDFC મેઈન બ્રાન્ચ પાસે આવેલ ONE WAYમાં મેન્સવેરમાં પેન્ટ, શર્ટ, ટી શર્ટ, હુડીસ, પુલઓવર, બોક્સર, કાર્ગો, શોર્ટ્સ તેમજ એસેસરીઝમાં બેલ્ટ, વોલેટ, સન ગ્લાસ, પરફ્યુમ, કેપ, સોક્સ, ટોવેલ સહિતની આઇટમો મળે છે. અહીં કેઝ્યુલ વેર, પાર્ટીવેર, ફોર્મલ વેર, હોલીડે વેર, નાઈટ વેર, વિન્ટર વેરનું નવું વિશાળ કલેક્શન ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અહીં વિન્ટર વેરમાં પુલ ઓવર, સ્વેટ શર્ટ અને જેકેટની આકર્ષક વેરાયટી ઉપલબ્ધ છે.

New Arrivals ની અપડેટ માટે ઈન્સ્ટાગ્રામ માં ફોલો કરો.
https://instagram.com/ishacreation.oneway.morvi?igshid=Yzg5MTU1MDY=

વધુમાં ONE WAY દ્વારા એક સેવાયજ્ઞ પણ ચલાવવામાં આવી રહ્યો છે. જેમાં જુના કપડા એકત્ર કરી તેને જરૂરિયાતમંદો સુધી પહોચાડવામાં આવે છે. તો ગ્રાહકો પણ અહીં જુના કપડા, ગરમ કપડા અને બ્લેન્કેટ ડોનેટ કરી સેવામાં સહભાગી બની શકે છે.

Address:
ONE WAY
HDFC મેઈન બ્રાન્ચ પાસે,
શક્તિ પ્લોટ મેઈન રોડ,મોરબી

આનંદ માલવણીયા .
નિલ ભોજાણી
મો.નં. 9607820820