મોરબી સરકારી તાલુકા પુસ્તકાલયમાં સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિની ઉજવણી

- text


મોરબીઃ મોરબી સરકારી તાલુકા પુસ્તકાલયમાં યુવાનોના આદર્શ સમાન સ્વામી વિવેકાનંદજીની 160મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.

સરકારી તાલુકા પુસ્તકાલયના તમામ વિદ્યાર્થીઓ અને વાચકોએ સાથે મળીને ઉત્સાહભેર સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિની ઉજવણી કરી હતી. યુવાનોના આદર્શ તેમજ માર્ગદર્શક સ્વામી વિવેકાનંદજીને સૌએ યાદ કર્યા હતા.

- text

- text