જલારામ હેન્ડલુમમાં પડદા, બેડશીટ, બ્લેન્કેટ, ટુવાલનું એકદમ નવું કલેક્શન, વ્યાજબી ભાવે

 

એકથી એક ચડિયાતી આઇટમો, આણા તથા જીયાણા ખરીદી કરી શકાય તેવી અનેક આઇટમોનો પણ ખજાનો


મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના જલારામ હેન્ડલુમમાં પડદા, બેડશીટ, બ્લેન્કેટ, ટુવાલનું એકદમ નવું કલેક્શન આવી ગયું છે. જે એકદમ વ્યાજબી ભાવે મળી રહ્યું છે. તો અહીં એક વખત શોપિંગ કરવા જરૂર પધારો.

મોરબીમાં ગઢની રાંગ પાસે આસોપાલવ સિલ્કની સામેની શેરી જલારામ હેન્ડલુમ કાર્યરત છે. જ્યાં હેન્ડલુમની દરેક આઇટમો જેવી કે બેડસીટમાં રેગ્યુલર,સિંગલ બેડ, ડબલ કિંગ સાઈઝ બેડસીટ, વર્કવાળી બેડસીટ, રજવાડી, કુશનવાળી બેડસીટ, કમ્ફર્ટ બેડસીટ, બ્લેન્કેટ વાળી બેડસીટ, ગડરવાળી બેડશીટ, ખાદીવાળા ઓછાળ, એસી બ્લેન્કેટ ડબલ-સિંગલ, એસી સાલ ડબલ-સિંગલ, રજાઈ, રજવાડી રજાઈ,
બેડ રનર, પગલૂછણીયા, સોફાના આશનપટ્ટા, ટુવાલ સેટ, કાર્ટૂનવાળા ટુવાલ, દરેક સાઈઝના ગાલીચા,આશન, સેતરંજી, ડ્રેસીંગ ટેબલ, દરેક સાઈઝના ગાદલાના કવર ગડરવાળા તથા ચેનવાળા , વોસેબલ ઓશિકા ગાદી, ગોળ તકિયા, લેડીઝ સાલ-ગરમ , જેન્ટ્સ સાલ- ગરમ, ઠંડી સાલ ડબલ- સિંગલ બેડ, તૈયાર પડદા તથા કાપડ સહિતની અનેક આઇટમો ઉપ્લબ્ધ છે.

આ સાથે અહીં લગ્ન પ્રસંગની ખરીદી કરી શકાય તેવી અનેક આઇટમો મળશે. આણા તથા જીયાણાની ખરીદી માટે પણ અહીં તમામ વેરાયટી મળી રહેશે. તો એક વખત અહીં જરૂર પધારો.

વધુ વિગત માટે
મો.નં. 9898124173
મો.નં. 9924778680