વાંકાનેર હાઇવે ઉપર રોંગ સાઈડમા આવેલા ટ્રકે હડફેટે લેતા બાઈક ચાલકને ઇજા

- text


વાંકાનેર : વાંકાનેર હાઇવે ઉપર જીઓ પંપ નજીક રોંગ સાઈડમાં ધસી આવેલા જીજે – 11 – યુ – 9142 નંબરના ટાટા 407 ટ્રકના ચાલકે બાઈક સવાર હરેશભાઇને હડફેટે લેતા હરેશભાઈને ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોચતા ટ્રક ચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text

- text