મોરબીના કેટલાક વિસ્તારોમાં આવતીકાલે વીજ પુરવઠો બંધ રહેશે

- text


મોરબી : મોરબી શહેર પેટા વિભાગ-2 હેઠળ આવતીકાલે તારીખ 4 જાન્યુઆરીના રોજ વેજીટેબલ ફીડરના કેટલાક વિસ્તારોમાં સવારે 8 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી મેન્ટેન્સના કારણે વીજ પુરવઠો બંધ રહેશે. નાયબ ઈજનેરના જણાવ્યા પ્રમાણે ભીમસર, ઉમા ટાઉનશીપ, આદર્શ સોસાયટી, શિવ પાર્ક સોસાયટી, લાભનગર સોસાયટી તથા આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે.

- text