મોરબી જુના બસસ્ટેન્ડ નજીક વરલીભક્ત ઝડપાયો

- text


મોરબી : મોરબી જુના બસસ્ટેન્ડ નજીકથી સીટી એ ડિવિઝન પોલીસે દોસમામદભાઈ જુમાભાઈ જામને જાહેરમાં વરલી મટકાનો જુગાર રમડાતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1250 કબ્જે કર્યા હતા. આરોપી વરલીના આંકડાની કપાત જાવેદભાઈ નેકમામદભાઈ ભટ્ટી પાસે કરાવતો હોવાની કબૂલાત આપતા પોલીસે બન્ને વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text