મોરબીના લાતીપ્લોટમા જુગાર રમતા બે પકડાયા

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમના ચકુભાઈ કારોતરાએ લાતીપ્લોટ શેરી નંબર 2 અને 3ની વચ્ચેથી જાહેરમાં જુગાર રમી રહેલા ઇબ્રાહિમભાઈ અલીભાઈ દલ ઉ.60, રહે.મહેન્દ્રનગર શેરી નંબર 8 અને દિલીપભાઈ અમરશીભાઈ જાદવ ઉ. 42 રહે.સજનપર નામના બન્ને ઇસમોને જાહેરમાં તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,800 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text