મોરબીના મહેન્દ્રનગરમાં જાહેરમાં જુગાર રમતા બે ઝડપાયા

- text


મોરબી : મોરબી એલસીબી ટીમે મહેન્દ્રનગર ઊગમણા ઝાપા નજીક જાહેરમાં જુગાર રમી રહેલા યોગેશ રમેશભાઈ કડીવાર, રહે.ટિમ્બડી ગામના પાટિયા પાસે અને રણજીત અજિતભાઈ હળવદીયા રહે.ઉમા ટાઉનશીપ રોડ વાળાને જાહેરમાં તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 15,130 કબ્જે કરી બન્ને આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં જુગારધારા અન્વયે ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text

- text