સવારે 11 સુધીમાં મોરબી જિલ્લામાં સરેરાશ 22.27 ટકા મતદાન

- text


મોરબી : મોરબી જિલ્લામાં લોકશાહી પર્વ ઉજવવા માટે અદમ્ય ઉત્સાહ દેખાતા સવારે 8થી 11 સુધીમાં મોરબી જિલ્લામાં સરેરાશ 22.27 ટકા જેવું ઘીગું મતદાન થયું છે. ચૂંટણી તંત્ર દ્વારા સવારે 8થી11 દરમિયાન થયેલા મતદાનની સતાવાર જાહેર કરેલી ટકાવારી મુજબ મોરબી – માળીયા બેઠક પર 21.48 ટકા મતદાન ઘયું છે. જેમાં પુરુષોનું 25.84 ટકા, સ્ત્રીનું 23155 ટકા મતદાન થયું છે. ટંકારા – પડધરી બેઠક પર 23.13 ટકા જેમાં પુરુષનું 28.57 ટકા, સ્ત્રીનું 17.38 ટકા, વાંકાનેર – કુવાડવા બેઠક પર 22.30 ટકા જેમાં પુરુષનું 26.55 ટકા, સ્ત્રીનું 17.77 ટકા મતદાન થયું હતું. આ ચિત્ર જોતા બપોર સુધીમાં મતદાન વધુ થાય તેવી શકયતા છે.

- text

- text