મોરબીના અપક્ષ ઉમેદવારની આજે સાંજે નહેરુગેટ ચોકમાં જાહેર સભા

- text


દરેક ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે લડતા આપતા વિવેક મીરાણીની જાહેર સભા

મોરબી : મોરબીમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. જેમાં દરેક પક્ષના દાવા અને પ્રતિ દાવા તેમજ વચનોની ભરમાર વચ્ચે અપક્ષ ઉમેદવારે પણ ચૂંટણી પ્રચારના મેદાનમાં આવ્યા છે. આ અપક્ષ ઉમેદવાર આજે સાંજે નગરદરવાજા ચોકમાં જાહેર સભા સંબોધવાના છે.

મોરબી નગરદરવાજા ચોકમાં આજે સાંજે 6 વાગ્યે અપક્ષ ઉમેદવાર વિવેક મીરાણી મોરબીની સમસ્યાને લઈને એક જાહેર સભાનું જાહેર સભામાં યોજાશે. મોરબીની સમસ્યાથી લઇ પુલ હોનારતમા મૃતકને ન્યાય માટે લડતના મંડાણ પણ આજે કરશે. આ અપક્ષ ઉમેદવાર સામાજિક કાર્યકર તરીકે લોકોની સમસ્યાઓને વાચા આપી ધારાસભ્ય સહિતની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે લડનાર આ અપક્ષ ઉમેદવાર આ વખતે પણ ચૂંટણી મેદાનમાં આવ્યા છે અને મોરબીની સમસ્યાઓ લઈને લઈને જાહેર સભા કરી ખોટા વચનો નહિ માત્ર લોકોના કામ જ કરવાનો તેમનો મુખ્ય ધ્યેય હોવાનો દાવો કર્યો છે.

- text

- text