પટેલ ઇલેક્ટ્રોનિક્સમાં વિન્ટર સેલ : એસી ઉપર ધમાકેદાર ઓફર્સ

 

મોરબીનો એકમાત્ર ૫૧ વર્ષથી કાર્યરત શોરૂમ બ્લુ સ્ટાર એસી ઉપર એકચેન્જ બોનસ, સ્પેશિયલ ડિસ્કાઉન્ટ સહિતની ઓફર્સ : તમામ હોમ એપ્લાયન્સીસને લાઈવ નિહાળવા શોરૂમની આજે જ મુલાકાત લ્યો

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ): પટેલ ઇલેક્ટ્રોનિક્સમાં વિન્ટર સેલનો પ્રારંભ થયો છે. જેમાં બ્લુ સ્ટાર એસી ઉપર એકચેન્જ બોનસ, સ્પેશિયલ ડિસ્કાઉન્ટ સહિતની ઓફર્સનો ખજાનો મુકાયો છે. જુના એસીના રૂ.4500 સુધી બાદ મળે છે. અહીં કેસેટ એસી, ડકટ એસી, સ્પીલીટ એસી, ટાવર એસી સહિતના એસીની વિશાળ રેન્જ છે.

ઉપરાંત અહીં સેમસંગ, પેનાસોનીક, સોની, બ્લુ સ્ટાર,ઓજનરલ, મિત્સુબીસી, કેલ્વીનેટર, આઈએફબી, એલજી, વોલ્ટાશ,ઓની સહિતની બ્રાન્ડના તમામ હોમ એપ્લાયન્સીસ મળે છે. ઓફર્સ લિમિટેડ ટાઈમ પિરિયડ માટે જ છે. તો આજે જ પધારો શોપિંગ માટે.

પટેલ ઇલેક્ટ્રોનિક્સ
ગેસ્ટ હાઉસ રોડ,મોરબી
અમારી બીજી કોઈ બ્રાન્ચ નથી.