મોરબી બાયપાસ ઉપર બાઇકની ઠોકરે યુવાન ઇજાગ્રસ્ત

- text


મોરબી : મોરબી બાયપાસ ઉપર બ્રિજના છેડે વિરાટ પાઉભાજી પાસે પગપાળા જઈ રહેલા અશોકભાઈ પરબતભાઇ ચાવડાને બાઈક નંબર જીજે – 36 – એડી – 1348ના ચાલક કિરણભાઈ મગનભાઈ રહેસિયાએ હડફેટે લઈ ઇજાઓ પહોંચાડતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text

- text