વિશાલ ફર્નિચર એન્ડ કિચનવેરને 21 વર્ષ પૂર્ણ થતાં ખાસ ઓફર : કરિયાવરનું ખાસ પેકેજ રૂ. 66,750થી શરૂ

કરિયાવરના પેકેજમાં ટીવી, ફ્રીઝ, વોશિંગ મશીન, કિચન સેટ, બેડ, ગાદલું, ટીપોઈ, ખુરશી, સોફાસેટ, કબાટ, ખુરશી સહિતની આઇટમો

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : વિશાલ ફર્નિચર એન્ડ કિચનવેરને 21 વર્ષ પૂર્ણ થતાં ખાસ ઓફર મુકવામાં આવી છે. જેમાં કરિયાવરનું ખાસ પેકેજ રૂ. 66,750થી શરૂ થઈ રહ્યું છે. તો આપની લાડકવાયી દીકરીના કરિયાવરની ખરીદી માટે આજે જ પધારો.

મોરબીના શનાળા બાયપાસ પાસે મોર્ડન હોલની સામે ભક્તિનગર સર્કલ પાસે વિશાલ ફર્નિચર એન્ડ કિચનવેર કાર્યરત છે. જ્યાં સ્ટીલ ફર્નિચર, વુડન ફર્નિચર, પાવડર કોટિંગ ફર્નિચર, ઓફિસ ફર્નિચરની વિશાળ વેરાયટી ઉપલબ્ધ છે. મોરબીવાસીઓએ આપેલા અદભુત પ્રેમને કારણે વિશાલ ફર્નિચર એન્ડ કિચનવેરને સફળતા પૂર્વક 21 વર્ષ પૂર્ણ થયા છે. આ નિમિતે ખાસ ઓફર મુકવામાં આવી છે.

જેમાં લાડકવાયી દીકરીના કરિયાવર માટે ખાસ પેકેજ મુકવામાં આવ્યું છે. વાસણમાં રસોડા સેટ, ફર્નિચરમાં બેડ, ગાદલું, ટીપોઈ, ખુરશી, સોફાસેટ, કબાટ, ખુરશી, ટીવી, ફ્રીઝ, વોશિંગ મશીન સહિતની આઇટમો સાથેનું કરિયાવર પેકેજ 66750થી શરૂ થાય છે.

વધુ વિગત માટે
અરવિંદભાઇ પટેલ
મો.નં. 9913222764
મો.નં. 7990202811