વાંકાનેર અને માળીયામાં બે વરલીભક્ત ઝડપાયા

- text


મોરબી : મોરબી જિલ્લામાં વરલી મટકાના જુગારના ધંધાર્થીઓ ઉપર પોલીસની ગઈકાલે પણ ધોસ ચાલુ રહી હતી જેમાં વાંકાનેર પોલીસે ગારીયા ગામના પાટિયા પાસેથી જયસુખ ધરમશીભાઈ રોઝાસરાને રોકડા રૂપિયા 600 અને માળીયા મિયાણા પોલીસે વવાણીયા ગામના તળાવ પાસેથી આરોપી દોસમામદભાઈ મહમદભાઈ કટિયાને વરલી મટકાનું સાહિત્ય અને રોકડા રૂપિયા 500 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text