હળવદના રાતાભેર ગામે આવતીકાલે ગુરુધામનુ રામામંડળ ભજવાશે

- text


હળવદ: હળવદ તાલુકાના રાતાભેર ગામે આવતીકાલ તારીખ 13/11/2022ને રવિવારે રાત્રે 9:00 કલાકે ગુરુધામનું રામામંડળ રમાશે. ત્યારે આ રામામંડળ નિહાળવા સર્વે ધર્મપ્રેમીઓને આયોજકો વતી જાહેર અનુરોધ કરાયો છે

- text

- text