મોરબીના નીચી માંડલ નજીક ફેકટરીમાં શ્રમિકનો ગળેફાંસો

- text


મોરબી : મોરબીના નીચી માંડલ ગામ નજીક આવેલ વ્હીલ સ્ટોન રબર કંપનીની મજુર ઓરડીમા રહેતા સત્વીન્દ્રસિહ બલવીરસિહ નામના શ્રમિકે અગમ્ય કારણોસર ગળે ફાસો ખાઇ લેતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરુ કરી છે.

- text

- text