માળિયામાં વરલી મટકાનો જુગાર રમાડતો એક ઝડપાયો

- text


માળીયા : માળીયા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન અહીંના માતમ ચોક નજીકથી હનીફભાઇ અબ્દુલભાઇ ખોડ નામના યુવાનને જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 520 તેમજ વરલી મટકાનું સાહિત્ય કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text