SELL : મોરબીના એડન સિરામિક સિટીમાં કોર્પોરેટ હાઉસ વેચવાનું છે

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના પ્રખ્યાત એવા એડન સિરામિક સિટીના 5 માળનું કોર્પોરેટ હાઉસ વેચવાનું છે. કોર્પોરેટ કંપની તથા સિરામિક ઉદ્યોગ માટે આ કોર્પોરેટ હાઉસ મોકાનું છે. તો ખરીદવા ઇચ્છુક લોકો આજે જ સંપર્ક કરો.

મોરબીના આનંદનગરમાં 8-એ નેશનલ હાઇવે ઉપર રવિ હોટેલ સામે એડન સિરામિક સિટી કાર્યરત છે. અહીં એક કોર્પોરેટ હાઉસ વેચવાનું છે. જે 12500 સ્કવેર ફૂટ એરિયા ધરાવે છે. આ પાંચ માળનું કોર્પોરેટ હાઉસ પર્સનલ લિફ્ટની સુવિધા પણ ધરાવે છે.

એડન સિરામિક સિટીમાં કજારીયા, સેરા,મેટ્રો, વરમોરા ગ્રુપ, એબીસી ગ્રુપ સહિતની ખ્યાતનામ કંપનીઓના હાઉસ ડિસ્પ્લે આવેલા છે. અહીં મોટી રિટેઇલ માર્કેટનો પણ લાભ મળી શકશે. ઉપરાંત અહીં દરરોજ ગ્રાહકોની ભીડ પણ જોવા મળે છે. અહીંથી એક્સપોર્ટની પણ શ્રેષ્ઠ તક મળી શકે તેમ છે. આ કોર્પોરેટ હાઉસની નજીક અનેકવિધ હોટેલ આવેલી છે. જેથી બહારના ગ્રાહકો સરળતાથી અહીં પહોંચી શકે. વધુ વિગત માટે મો.નં. 9825231138 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.