સીરામીક ફેકટરીમાં મશીન સાથે માથું અથડાતા શ્રમિકનું મૃત્યુ

- text


વાંકાનેર : વાંકાનેર નજીક આવેલ બ્લીઝાર્ડ સીરામીક ફેકટરીમાં કામ કરતી વેળાએ વિક્રમભાઈ સુખાભાઈ બાંભવા ઉ.18 રહે. ભોજપરા તા.વાંકાનેર વાળાનું કામ કરતા સમયે મશીનમાં માથું ભટકાતા મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text