પાટીદાર સિલેક્શનમાં વિન્ટર કલેક્શન ઉપર આકર્ષક ઓફર્સ : જેકેટ, ટી-શર્ટ, શર્ટની એકદમ નવી વેરાયટી

3 ટી શર્ટ માત્ર રૂ.1000માં
2 શર્ટ માત્ર રૂ. 1000માં
2 જોડી માત્ર રૂ. 2500માં
2 પેન્ટ માત્ર રૂ. 1500માં

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને સ્ટાઈલિશ રાખવા કાર્યરત પાટીદાર સિલેક્શનમાં હાલ વિન્ટર કલેક્શનનો મોટો સ્ટોક આવી ગયો છે. જેના ઉપર આકર્ષક ઓફર્સ પણ મુકવામાં આવી છે. તો આજે જ શોપિંગ કરવા પધારો.

મોરબીના રવાપર રોડ ઉપર રાધેશ્યામ પ્રોવિઝન સ્ટોરની ઉપર નીલકંઠ સ્કૂલની બાજુમાં સાધના કોમ્પલેક્ષમાં પહેલા માળે પાટીદાર સિલેક્શન કાર્યરત થયું છે. જ્યાં જીન્સ, કોટન જીન્સ, ટી શર્ટ અને શર્ટનું જવલ્લે જ જોવા મળતું એવું અદભુત યુનિક કલેક્શન ઉપલબ્ધ છે.

વધુમાં અહીં હાલ ખાસ ઓફર મુકવામાં આવી છે.જેમાં 3 ટી શર્ટ માત્ર રૂ.1000 ( 1 ટી શર્ટ- 350માં ), 2 શર્ટ માત્ર રૂ. 1000માં (1 શર્ટ- 600માં) 2 જોડી કપડા ( પેન્ટ-શર્ટ) માત્ર રૂ. 2500માં (1 જોડી- 1300માં) 2 પેન્ટ (જીન્સ, કોટન જીન્સ, ફોર્મલ) માત્ર રૂ. 1500માં (1 પેન્ટ- 800માં) આપવામાં આવશે.

અહીં શર્ટ અને ટી શર્ટમાં M, L, XL, XXLની સાઈઝ તથા પેન્ટમાં 28થી 40ની સાઈઝ ઉપલબ્ધ છે. વધુમાં અહીં જેકેટ અને વિન્ડચિટરનું પણ મોટું કલેક્શન છે. તો નવો સ્ટોક પૂરો થાય તે પહેલાં જલ્દીથી શોપિંગ કરવા પધારો.

વધુ વિગત માટે
સંકેત સાણજા
મો.નં. 7041250300