મોરબીમાં લગ્નની લાલચે સગીરાનું અપહરણ

- text


મોરબી : મોરબી સામાંકાઠા વિસ્તારમાં રહેતી સગીરાનું લાયન્સનગરમાં રહેતો ચંદ્રેશ મુકેશભાઇ સનારીયા નામનો શખ્સ લગ્નની લાલચે અપહરણ કરી ગયેલ છે.યુવતી સગીર હોવાનું જાણતો હોવા છતાં તેણીનો પીછો કરીને યુવતીને લગ્નની લાલચે અપહરણ કરી લઈ જતા સીટી બી ડિવિઝન પોલીસ મથકમા ગુન્હો નોંધાયો છે.

- text

- text