મોરબીમા જુગાર રમતા બે ઝડપાયા

- text


મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર સોમૈયા સોસાયટીના નાકા પાસે જાહેરમાં જુગાર રમતા લક્ષ્મણભાઇ ગોકળભાઈ ટોટા અને રણછોડભાઈ દેવાભાઈ ખીટને સીટી એ ડિવિઝન પોલીસે રોકડા રૂપિયા 15,250 રોકડા સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text