મોરબીના લાતીપ્લોટમાંથી બિયરના પાંચ ડબલા સાથે યુવાન ઝડપાયો

- text


મોરબી : મોરબી શહેરના લાતીપ્લોટ શેરી નંબર 1માંથી સીટી એ ડિવિઝન પોલીસે કમલેશભાઈ શામજીભાઈ શેરસિયા ઉ.37 રહે.ચંદ્રેશનગર વાળાને કિંગ ફિશર બ્રાન્ડ બિયરના પાંચ ડબલા કિંમત રૂપિયા 500 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text