માનસ લાઇફસ્ટાઇલમાં દીવાળીની ધમાકેદાર ઓફર્સ : 25થી 40 ટકાનું ડિસ્કાઉન્ટ, વિશાળ કલેક્શન

 

જીન્સ પેન્ટમાં અકલ્પનિય 45 કલર ઉપલબ્ધ : શર્ટ, ટી શર્ટ અને કાર્ગો શોર્ટ્સની પણ ઘણી બધી વેરાયટી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) :દિવાળીના તહેવારમાં જો કલરફુલ રંગોળી ન હોય તો દિવાળી જેવું લાગે જ નહીં, એવી જ રીતે દરેક દિવાળીએ જો માનસ લાઇફસ્ટાઇલના કલરફુલ ક્લોથ ન હોય તો દિવાળીનો માહોલ જામે જ નહીં. મોરબીની ક્લોથ મેન્યુફેક્ચરિંગ કંપની માનસ લાઇફસ્ટાઇલ આ દિવાળીએ વિશાળ કલેક્શનને 25થી 40 ટકા ડિસ્કાઉન્ટ સાથે પોતાના રિટેઇલ આઉટલેટમાં મૂક્યું છે.

મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર માનસ લાઇફસ્ટાઇલ નામની કંપની કાર્યરત છે. જે ફેબ્રિક અને ગાર્મેન્ટ્સ બનાવી મેઈક ઇન મોરબીનું સૂત્ર સાકાર કરવા સતત પ્રયત્નશીલ છે. કંપનીનું લીલાપર કેનાલ રોડ ઉપર લાડલી પાર્ટી પ્લોટની પાછળ રિટેઇલ આઉટલેટ આવેલ છે. જ્યાં જીન્સ, શર્ટ અને ટી શર્ટની વિશાળ રેન્જ ઉપલબ્ધ છે. જે કમ્ફર્ટ, ક્વોલિટી અને લુકમાં સર્વશ્રેષ્ઠ છે. અહીં દિવાળી નિમિતે ખાસ કલેક્શન મુકવામાં આવ્યું છે.

  • જીન્સ પેન્ટ – અકલ્પનિય 45 કલર ઉપલબ્ધ
  • કોટન પેન્ટ – 100 ટકા કોટન, સ્ટ્રેચેબલ
  • ટી શર્ટ – 100 ટકા કોટન, ટુ વે અને ફોર વે કલર
  • શર્ટ – ચેક્સ, પ્લેન, પ્રિન્ટ
  • શોર્ટ્સ – જીન્સ, કોટન, કોટન ચેક્સ, કોટન પ્રિન્ટ
  • કાર્ગો પેન્ટ – પ્રિન્ટેડ

તો આ દિવાળીએ માનસ લાઇફસ્ટાઇલમાં જરૂર શોપિંગ કરવા પધારો.

માનસ લાઈફસ્ટાઇલ
લાડલી પાર્ટી પ્લોટની પાછળ,
લીલાપર કેનાલ રોડ,
મોરબી
મો.નં. 9712256506