ટંકારાના સખપર ગામે ઘરવિહોણા 11 પરિવારોને પ્લોટની ફાળવણી

- text


 

ટંકારા : ટંકારા તાલુકાના સખપર ગામે 11 જેટલા ધર વિહોણા પરીવાર માટે સરકારી સોવાર પ્લોટ મંજુર થતા તાલુકા પંચાયત ટંકારાના સર્કલ ઓફિસર જતિન ચાવડા, ટિસીએમ નિલમ કવૈયા, સરપંચ મુકેશ કોરીંગા, ઉપસરપંચ દિપક બારૈયા સહિતના આગેવાનોની હાજરીમાં પ્લોટનો કબજો સોંપવામા આવ્યો હતો.

- text

- text