કિચનને બનાવો હાઈટેક : ચીમની ગેલેરીમાં નવરાત્રીથી લઈ દિવાળી સુધી ધમાકેદાર ઓફર

 

  • રેગ્યુલર મોડેલમાં 2 ટકા અને પ્રીમિયમ મોડેલમાં 4 ટકાનું ડિસ્કાઉન્ટ : આજે જ પધારો અને ઓફર્સનો લાભ ઉઠાવો

  • KITCHEX કંપનીની સૌરાષ્ટ્રની ડિસ્ટ્રીબ્યુટરશિપ : બેસ્ટ રેટમાં બેસ્ટ સક્સન 24 કલાકમાં સર્વિસની ગેરેન્ટી સાથે

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : હવે મોરબીના તમામ કિચન હાઈટેક બનશે. કારણકે ચીમની ગેલેરીમાં નવરાત્રીથી લઈ દિવાળી સુધીની ધમાકેદાર ઓફર શરૂ થઈ છે. તો આજે જ આપના કિચન માટે ચીમનીની વેરાયટી જોવા પધારો અને મનપસંદ ચીમનીની ખરીદી કરી ઓફર્સનો લાભ મેળવો.

મોરબીમાં મહેન્દ્રનગર બસ સ્ટેન્ડ પાસે, ક્રાંતિ જ્યોત પાર્કના ગેઇટની બાજુમાં, HDFC બેંકની સામે, શોપ નં.2માં ચીમની ગેલેરી કાર્યરત છે. જ્યા હિન્ડવેર અને ફેબર સહિતની ખ્યાતનામ કંપનીઓની ચીમનીઓના વિવિધ પ્રકારના મોડેલ ઉપલબ્ધ છે. અહીં 2 ફૂટ અને 3 ફૂટની બધા સકસનની કેપેસિટી ધરાવતી ચીમનીઓ મળે છે. અહીં બ્રાન્ડેડ કંપનીની નીચેની રેન્જથી ઉંચી રેન્જ સુધીની ચીમની મળશે. વધુમાં ચીમની ગેલેરી પાસે KITCHEX કંપનીની સૌરાષ્ટ્રની ડિસ્ટ્રીબ્યુટરશિપ હોય બેસ્ટ રેટમાં બેસ્ટ સક્સન 24 કલાકમાં સર્વિસની ગેરેન્ટી સાથે આપવામાં આવે છે.

ચીમની કિચનને મોર્ડન બનાવવાની સાથે ફર્નિચરને પણ બચાવે છે. વધુમાં અહીં નવરાત્રીથી લઈને દિવાળી સુધીની ધમાકેદાર ઓફર મુકવામાં આવી છે. જેમાં રેગ્યુલર મોડેલમાં 2 ટકા અને પ્રીમિયમ મોડેલમાં 4 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. અહીં ઓનલાઇન કરતા પણ શ્રેષ્ઠ કિંમતે અને સર્વિસની જવાબદારી સાથે ચીમની મળે છે. 48 કલાકમાં સર્વિસનો વાયદો આપવામાં આવે છે.

તો આજે જ ચીમનીની અઢળક વેરાયટી જોવા પધારો અને આજે જ બુક કરાવો. વધુ વિગત માટે મિલનભાઈ ફુલતરિયા મો.નં. 9726909678 અથવા 8200794004 નો આજે જ સંપર્ક કરી ઓફરનો લાભ ઉઠાવવા મુલાકાત લ્યો.