અવધ TVS લાવ્યું છે નવરાત્રી ધમાકા ઓફર : કાલે રવિવારથી મહા લોન કમ એક્સચેન્જ મેલા

 

  • રૂ. 3500નું એક્સચેન્જ બોનસ, રૂ. 3500નું કેશ ડિસ્કાઉન્ટ અને એક્સ શો રૂમ કિંમતની 100 ટકા લૉન આ ત્રણમાંથી કોઈ એક સ્કીમનો લાભ લઇ શકાશે
  • 6 ટકા રેટ ઉપર, 0 ટકા પ્રોસેસીંગ ફીએ 2 જ મિનિટમાં લૉન એપ્રુવલ

(પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીના જુના અને જાણીતા અવધ ટીવીએસ નવરાત્રી ધમાકા ઓફર લઈને આવ્યું છે. જેમાં ટુ વ્હીલરના બુકીંગ ઉપર 3500નું કેશ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તો આજે જ આપનું મનપસંદ ટુ વ્હીલર બુક કરાવો.

મોરબી શહેરના શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે એસ્સારના પેટ્રોલપંપ પાસે આવેલ અવધ ટીવીએસ કાર્યરત છે. જેમાં ટીવીએસ કંપનીના વિવિધ મોડેલ ઉપર અનેકવિધ આકર્ષક ઓફર રજૂ કરવામાં આવી છે. આ સાથે અહીં 6 ટકા રેટ ઉપર, 0 ટકા પ્રોસેસીંગ ફીએ 2 જ મિનિટમાં લૉન એપ્રુવલ આપી દેવામાં આવશે. ઉપરાંત અહીં ટીવીએસ ક્રેડિટ ઉપર રૂ.15 હજાર સુધીનું ક્રેડિટ વાઉચર મળશે. ખાસ વાત એ છે કે અહીં કોઈ પણ પ્રકારના આવકના પુરાવા વગર ખુબ સરળ ડોક્યુમેન્ટેશનની પ્રક્રિયાથી લોન ઉપર વાહન મેળવી શકાય છે.

આ ત્રણ ઓફરમાંથી કોઈ પણ એક ઓફરનો લાભ મેળવી શકાશે

  1. દશેરા સુધી કોઈ પણ વાહનની ખરીદી ઉપર રૂ. 3500નું કેશ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે
  2.  તા.25 સપ્ટે.થી 5 ઓક્ટો. મહા લૉન એક્સચેન્જ મેળો યોજાશે. જેમાં રૂ. 3500નું એક્સચેન્જ બોનસ મળશે.
  3. કોઈ પણ વાહનની ખરીદીમાં એક્સ શો રૂમ પ્રાઈઝ ઉપર 100 ટકા લોન આપવામાં આવી રહી છે. એટલે કે 110 સીસીનું સ્કૂટર રૂ. 12000ના ડાઉન પેમેન્ટ ઉપર મળશે

તો આજે જ આવો અને આપના જુના વાહનને ટાટા બાયબાય કહી વસાવો મનગમતું બાઈક, સ્કૂટર કે મોપેડ. વધુ વિગત માટે આજે જ રૂબરૂ પધારો.

અવધ ટીવીએસ શોરૂમ
ભક્તિનગર સર્કલ પાસે,
શનાળા રોડ, મોરબી 
મો.નં. 8849602098
મો.નં. 8401468276