મધ્યપ્રદેશથી સગીરાનું અપહરણ કરવાના ગુન્હામાં પાંચ માસથી ફરાર આરોપી ઝડપાયો

- text


એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્ક્વોડે બંધુનગર નજીકથી ભોગ બનનાર સાથે ઝડપી લીધો

મોરબી : મધ્યપ્રદેશના નિમચ જિલ્લામાથી સગીરાની અપહરણ કરી છેલ્લા પાંચ માસથી નાસતા ફરતા નેપાલ ફુલચંદ બૈરાગી નામના આરોપીને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્ક્વોડે બંધુનગર નજીકથી ભોગ બનનાર સાથે ઝડપી લીધો હતો અને આ અંગે નિમચ જિલ્લા પોલીસને જાણ કરવામાં આવી છે.

- text

- text