મોરબીમાં અનુપમ કા રાજા ગણેશોત્સવમાં આજે બરફના શિવલિંગના દર્શન

- text


મોરબી : મોરબી શહેરમાં ઠેર – ઠેર ગણપતિ બાપ્પાની સ્થાપના કરી ગણેશોત્સવ મનાવવામાં આવી રહ્યો છે.તેમજ વિવિધ કાર્યક્રમો કરવામાં પણ આવે છે.ત્યારે શહેરના GIDC, શનાળા રોડ ખાતે અનુપમ કા રાજા ગણેશોત્સવમાં આજે બરફના શિવલિંગના દર્શન યોજવામાં આવશે જેનો સર્વે લોકોએ દર્શનનો લાભ લેવા આમંત્રણ પાઠવેલ છે.

- text

- text