કોરોના અપડેટ : નવા 2 કેસ નોંધાયા, 1 દર્દી રિકવર થયા

- text


 

મોરબી : મોરબી જિલ્લામાં આજે ગુરૂવારે કોરોનાના નવા 2 કેસ નોંધાયા છે. આજની સ્થિતિએ એક્ટિવ કેસ 19 થયા છે.

- text

મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગે આજે 538 દર્દીઓના સેમ્પલ લીધા હતા. જેમાં વાંકાનેરમાં 1 અને ટંકારામાં 1 મળી 2 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. બીજી તરફ ટંકારાના 1 દર્દી રિકવર થયા છે. આમ આજની સ્થિતિએ કોરોનાના એક્ટિવ કેસ 19 થઈ ગયા છે.

 

- text