વરસાદ અપડેટ : સાંજે 6થી 8 દરમિયાન મોરબીમાં એક ઇંચ, ટંકારામાં અડધો ઇંચ

- text


 

મોરબી : મોરબી જિલ્લામાં આજે મેઘરાજાએ હેત વરસાવવાનું શરૂ કર્યું છે. સાંજના સમયે મોટાભાગના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. જેમાં બે કલાકમાં મોરબીમાં એક ઇંચ તો ટંકારામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.

- text

સાંજે 6 થી 8 દરમિયાન પડેલા વરસાદની વિગત

મોરબી 25 mm
ટંકારા 10 mm
માળીયા 4 mm
વાંકાનેર 2 mm
હળવદ 2 mm

- text