મોરબીના વાવડી રોડ ઉપર રહેણાંકમાંથી પાંચ બોટલ દારૂ ઝડપાયો

- text


મોરબી : મોરબી શહેરના વાવડી રોડ ઉપર સુમતિનાથ સોસાયટીમાં સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી આરોપી હરેશભાઇ જલાભાઇ ગઢવીના મકાનમાંથી વિદેશી દારૂની પાંચ બોટલ કબ્જે કરી હતી. જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર ન મળતા પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

- text

- text