કોરોના અપડેટ : નવા એકેય કેસ નહિ, 2 દર્દી રિકવર થયા

- text


 

મોરબી : મોરબી જિલ્લામાં આજે મંગળવારે કોરોનાના નવા એકેય કેસ નોંધાયા નથી. આજની સ્થિતિએ એક્ટિવ કેસ ઘટીને 15 થયા છે.

- text

મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગે આજે 537 દર્દીઓના સેમ્પલ લીધા હતા. જેમાં કોઈ દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા નથી. બીજી તરફ મોરબીના 2 દર્દી રિકવર થયા હતા. આમ આજની સ્થિતિએ કોરોનાના એક્ટિવ કેસ ઘટીને 15 થઈ ગયા છે.

 

- text