કલા ઉત્સવમાં સાર્થક વિધામંદિરના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું

- text


પ્રથમ નંબરે આવનાર વિદ્યાર્થી રાજ્ય કક્ષાના કલા ઉત્સવ માટે સિલેક્ટ

મોરબી : વાંકાનેરમાં જિલ્લા કક્ષાના કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ સંગીત વાદન અને સંગીત ગાયનમાં પ્રથમ અને દ્વિતીય નંબરે આવ્યા છે.પ્રથમ નંબરે આવનાર રાજ્ય કક્ષા માટે પસંદગી પામ્યા છે.

વાંકાનેર તાલુકામાં ગાયત્રી મંદિર ખાતે જિલ્લા કક્ષાના કલા ઉત્સવનું આયોજન થયેલ હતું.જેમાં સાર્થક વિદ્યામંદિર શાળામાંથી ઉત્તમ પરિણામ મેળવનાર વિધાર્થીઓની યાદી

- text

સંગીત વાદન સ્પર્ધા ધોરણ-7માં અભ્યાસ કરતો રાણપરા હરીશ રાજેશભાઇ પ્રથમ ક્રમાંકે,સંગીત ગાયન સ્પર્ધામાં ધોરણ-9માં અભ્યાસ કરતી બેલીમ અક્ષા સાજીતભાઈ દ્વિતીય ક્રમાંકે આવતા શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.

પ્રથમ ક્રમે આવેલ વિધાર્થી રાજ્ય માટે પસંદગી પામેલ છે જે શાળાનું તેમજ મોરબી જિલ્લાનું નેતૃત્વ કરશે.

- text