હળવદના માલણીયાદ ગામે જુગટુ રમતા ચાર ઝડપાયા

- text


હળવદ : હળવદ તાલુકાના માલણીયાદ ગામે રિંગ રોડ ઉપર જાહેરમાં તિનપતિનો જુગાર રમી રહેલા હરીકૃષ્ણભાઇ હરજીવનભાઇ પરમાર, અનિરૂધ્ધસિંહ સુરૂભા રાઠોડ, બળદેવભાઇ થોભણભાઇ પરમાર અને પ્રકાશભાઇ નાગજીભાઇ ડાભીને હળવદ પોલીસે રોકડા રૂપિયા 21,200 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text