મોરબી નજીક હૃદય રોગનો હુમલો આવતા કચ્છના ટ્રક ચાલકનું મૃત્યુ

- text


મોરબી : મોરબીના ભરતનગર નજીક આવેલી દ્વારકાધીશ હોટલ ખાતે પાર્કિંગમાં કચ્છના ભુજના રહેવાસી ટ્રક ચાલક મુળજીભાઇ છત્રભુજ ભાનુશાળીને હૃદય રોગનો હુમલો આવતા ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠા બેઠા જ મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text