કુંતાસી હાઈસ્કુલમાં દાતા દ્રારા યુનિફોર્મ અને ફુલસ્કેપ કરાયું વિતરણ

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપની લિંક મેળવવા માટે https://wa.me/message/SFYFCTWIGHIOK1 પર ક્લિક કરી મેસેજ સેન્ડ કરો..

મોરબી : કુંતાસીની મહર્ષિ દયાનંદ સરસ્વતી વિદ્યાલયના દાતા દ્વારા વિદ્યાર્થીઓને યુનિફોર્મ અને ફુલસ્કેપનું વિતરણ કરવામાં આવ્યું હતું.શાળા દ્વારા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

કુંતાસીની મહર્ષિ દયાનંદ સરસ્વતી વિદ્યાલય હાઈસ્કુલમાં ધો.9 તથા 10ના 56 વિદ્યાર્થીઓને યુનિફોર્મ તેમજ ફુલસ્કેપનું વિતરણ દાતા હર્ષદભાઈ બાવરવા તથા તેમના ધર્મપત્ની(બરવાળાના વતની અને હાલ મોરબી નિવાસી) દ્વારા કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી મગનભાઈ અઘારા, ભરતભાઈ ભટાસણા, આચાર્ય શૈલેષભાઈ ગોરીયા તથા તમામ સ્ટાફગણ દ્વારા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

- text

- text